૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બરાબર બે અઠવાડિયા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. બુધવારે મોડી રાત્રે, ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હવાઈ હુમલો કર્યો.
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓ, લોન્ચપેડ અને તાલીમ છાવણીઓને નિશાન બનાવીને અત્યાર સુધીમાં 62 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના આતંકવાદી છાવણીઓ પર તબાહી મચાવી છે.
ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યા પછી, બંને બાજુ અશાંતિ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર ફ્લાઇટ્સ પર પણ પડી છે. દેશના 24 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને સરહદે આવેલા ભારતીય રાજ્યો પર ભારે બોમ્બમારો કર્યો, પરંતુ ભારતે બધી મિસાઇલોને નિષ્ફળ બનાવી દીધી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK મળીને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે, ભારત સરકારે એક મોટું સુરક્ષા પગલું ભર્યું છે અને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. આ કાર્યવાહી 08 અને 09 મે 2025 ની રાત્રે કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં ડ્રોન હુમલા કરવાના નાપાક પ્રયાસો કરી રહી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025