પંચાયત સેવા વર્ગ-૩ ની નાયબ ચીટનીશ/વિસ્તરણ અધિકારી ની ખાતાકીય પરીક્ષા 2023-24નું પરિણામ મંડળ દ્વારા જાહેર કરી વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે.
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. .દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી રહી છે.
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10નું રકોર્ડબ્રેક 83.08% પરિણામ આવ્યું છે. આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ ૧૨મા ધોરણનું પરિણામ જાહેર થયું છે. આ વખતે ૮૮.૩૯ ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડિજીલોકર પર પણ પરિણામ ચકાસી શકે છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025