9 કલાકની મુસાફરી 36 મિનિટમાં થશે પૂર્ણ, રોપવેથી કેદારનાથ યાત્રા બનશે સરળ,કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

કેન્દ્રીય માહિતી  અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, સરકારે હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે

By samay mirror | March 06, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1