મધ્યપ્રદેશ: સાગરના શાહપુરમાં દુર્ઘટના,દિવાલ ધસી પડતા ૯ બાળકોના મોત

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. શાહપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું. આ અકસ્માતમાં 9 બાળકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જર્જરિત મકાન પાસે રૂદ્રી (શિવલિંગ) બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. રુદ્રી બાંધતા બાળકો પર ઘર તૂટી પડ્યું.

By samay mirror | August 04, 2024 | 0 Comments

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે દતિયાના રાજગઢ કિલ્લાની 400 વર્ષ જૂની દીવાલ ધરાશાયી, 7 લોકોના મોત

મધ્યપ્રદેશના દતિયામાં બુધવારે રાજગઢ કિલ્લાના નીચેના ભાગમાં આવેલી 400 વર્ષ જૂની દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

By samay mirror | September 13, 2024 | 0 Comments

ઉજ્જૈનમાં મોટી દુર્ઘટના, મહાકાલ મંદિર પાસે દિવાલ ધરાશાયી, બે લોકોના મોત, અનેક લોકો ઘાયલ

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં શુક્રવારે સાંજે ભારે વરસાદ દરમિયાન ગેટ નંબર 4ની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે

By samay mirror | September 28, 2024 | 0 Comments

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી થતાં 8ના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના બની છે. શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા

By samay mirror | April 30, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1