|

સલમાન ખાન-ઝીશાન સિદ્દીકીને ધમકી આપનાર ગુફરાન ખાનની નોઈડામાંથી કરાઈ ધરપકડ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા છોકરાનું નામ ગુફરાન ખાન છે

By samay mirror | October 29, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1