બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા છોકરાનું નામ ગુફરાન ખાન છે