વડોદરાના ગતરાત્રીના એક અકસ્માત સર્જાયો હતો. વડસર બ્રીજ ઉતરતા એક કારચાલકે એકટીવા અને એક કરને અડફેટે લેતા ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારચાલકને સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો.