કચ્છના સામખીયાળી-માળિયા નેશનલહાઇવે પર ટ્રક, ટેમ્પો અને બસ સહીત 7 વાહનો વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.