કન્નડ અભિનેત્રી રાણ્યા રાવની બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અભિનેત્રી પાસેથી ૧૪.૮ કિલો સોનું જપ્ત કર્યું છે.