દેવ દિવાળીના દિવસે ભક્તો વધુ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આજ રોજ એક પરિવારને દર્શન કરીને પરત ફરતા સમયે ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં અરવલ્લીના મોડાસાના ગળાદર પાસે પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી.