ગુજરાતમાં બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. રાજ્યમાં EDએ 20 થી વધુ જગ્યાઓ પર દરોડા પડ્યા છે. EDએ 200 બનાવતી કંપની ખોલી ટેક્સ ચોરીના મામલામાં વધુ તપાસ હાથ ધરી છે
ગુજરાતમાં બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. રાજ્યમાં EDએ 20 થી વધુ જગ્યાઓ પર દરોડા પડ્યા છે. EDએ 200 બનાવતી કંપની ખોલી ટેક્સ ચોરીના મામલામાં વધુ તપાસ હાથ ધરી છે
ગુજરાતમાં બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. રાજ્યમાં EDએ 20 થી વધુ જગ્યાઓ પર દરોડા પડ્યા છે. EDએ 200 બનાવતી કંપની ખોલી ટેક્સ ચોરીના મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, જુનાગઢ સહીત અનેક જગ્યાઓ પર દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. CGSTના કૌભાંડ અંગે EDએ રાજ્યવ્યાપી દરોડા પડ્યા છે
મળતી માહિતી અનુસાર રાજ્યમાં અમદાવદ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત કોડીનાર સહીત ૭ શહેરોના ૨૩ થી વધુ જગ્યાઓ પર ઇડીએ દરોડા પડ્યા હતા. 200 થી વધુ દુબ્લીકેત કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસ બાદ કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે, આ કેસમાં અગાઉ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા GSTની ફરિયાદના આધારે રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર દરોડા પડ્યા હતા. જેમાં 200 જેટલી ડુપ્લીકેટ કંપનીઓ બનાવીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી આચરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. જેમાં ૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૨ જેટલી બોગસ પેથીઓ બનાવનાર ૩૩ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0