હરિયાણાના સોનીપતમાં એક યુવકે મધ્યપ્રદેશના ઇન્દોરમાં નોંધાયેલ માનવ કલ્યાણ ક્રેડિટ સોસાયટીના માલિકો, અધિકારીઓ અને બ્રાન્ડ એમ્બેસેડર પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે