ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે રાત્રે એક ટ્રક અને બે કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા,