રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં પતિએ પત્ની અને બે પુત્રી પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.દીપક ચાવડા પોતાનાથી આગળ રહેતા તેમના પત્ની અને બે પુત્રી પર જીવલેણ હુમલી કર્યો હતો.
રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં પતિએ પત્ની અને બે પુત્રી પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.દીપક ચાવડા પોતાનાથી આગળ રહેતા તેમના પત્ની અને બે પુત્રી પર જીવલેણ હુમલી કર્યો હતો.
રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં પતિએ પત્ની અને બે પુત્રી પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.દીપક ચાવડા પોતાનાથી આગળ રહેતા તેમના પત્ની અને બે પુત્રી પર જીવલેણ હુમલી કર્યો હતો. પોલીસે તાત્કાલિક ગુનો નોંધ પતિની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટના નવાગામમાં વિસ્તરમાં રહેતા જશોદાબેન પોતાના પતિ થી અલગ રહી છે ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પતિ સાથે અણબનાવ બનતા હોવાના કારણે તેઓ તેમની ૨ પુત્રી સાથે અલગ રહેતા હતા. આ દરમ્યાન સોમવારે તારેના સમયે પતિ તેમના ઘરે આવી ઘરમાં તોડફોડ કરી હતી ત્યાર બાદ જશોદાબેનને ધોકા અને છરીથી માર માર્યો હતો. તેમને પોતાની ૧૫ વર્ષની નાની પુત્રી ઈશાને પણ માથાના ભાગે છરીના ઘા મારી ઈજા પહોચી હતી.
ત્યાર બાદ તેમની બીજી પુત્રીને માથા, શરીર અને પગના ભાગે છરીના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી હતી. ત્રયેણને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જશોદાબેનેન થોરાળા પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0