અમેરિકાથી આવતા ચૂંટણી પરિણામોની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવાના સંકેતો મળી રહ્યા છે અને તેના કારણે અમેરિકન બજારનો ડાઉ ફ્યુચર 560 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.