મહાશિવરાત્રી નિમિતે આજે સોમનાથ મંદિર ભક્તો માટે સતત ૪૨ કલ્કાક સુધી ખુલ્લું રહશે. સવારની ૪ વાગ્યાથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.સોમનાથનું મંદિર હર હર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યું છે.
મહાશિવરાત્રી નિમિતે આજે સોમનાથ મંદિર ભક્તો માટે સતત ૪૨ કલ્કાક સુધી ખુલ્લું રહશે. સવારની ૪ વાગ્યાથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.સોમનાથનું મંદિર હર હર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યું છે.
આજે મહાશિવરાત્રીના દિવસે ભક્તો શિવાલયોમાં ઉમટ્યા છે ત્યારે આજે મહાશિવરાત્રીના દીચ્સે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રી નિમિતે આજે સોમનાથ મંદિર ભક્તો માટે સતત ૪૨ કલ્કાક સુધી ખુલ્લું રહશે. સવારની ૪ વાગ્યાથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.સોમનાથનું મંદિર હર હર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યું છે.
સોમનાથ મંદિર માં વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે ત્યારે મંદિર ૪૨ કલાક સુધી સતત ખુલ્લું રહશે. મહાશિવરાત્રીના નીમીતે સમુદ્ર કિનારે ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે એ માટે સવારે ૮ થી ૧૧ અને બપોરે 1 થી ૫ વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
તો બીજી તરફ જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0