મહાશિવરાત્રી નિમિતે આજે સોમનાથ મંદિર ભક્તો માટે સતત ૪૨ કલ્કાક સુધી ખુલ્લું રહશે. સવારની ૪ વાગ્યાથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.સોમનાથનું મંદિર હર હર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યું છે.
આજે મહા શિવરાત્રી (મહા શિવરાત્રી 2025) છે. મહા માસના વદ પક્ષની 13 તિથિએ મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથ શિવલિંગ રૂપે પ્રગટયા એટલે શિવ ભક્તો માટે આ દિવસની રાત્રિપુજા એટલે શિવકૃપા મેળવવાની ઉત્તમ તક માનવામાં આવે છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025