|

ઓપરેશન સિંદૂર બાદ PM મોદી આદમપુર એરબેઝ પર પહોંચ્યા, જવાનો સાથે કરી મુલાકાત

દેશને સંબોધન કર્યા પછી, પીએમ મોદી આ સ્થળે પહોંચ્યા અને સેનાના સૈનિકોને મળ્યા. આ દરમિયાન, તેમણે સૈનિકો સાથે ફોટોગ્રાફ પણ કરાવ્યો. પીએમ મોદી ત્યાં પહોંચતા જ સ્પષ્ટ થઈ ગયું કે આ એરબેઝને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

By samay mirror | May 13, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1