|

અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના: એરિઝોનામાં બે વિમાનો અથડાયા, 2 લોકોના મોત

અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના બની. બુધવારે અમેરિકાના એરિઝોનામાં બે વિમાનો અથડાયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.

By samay mirror | February 20, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1