રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં ખાબકયો છે. ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.