|

ભારતીય બેડમિન્ટન સ્ટાર અશ્વિની પોનપ્પાએ કરી નિવૃત્તિની જાહેરાત, કહ્યું- આ મારી છેલ્લી ઓલિમ્પિક

અશ્વિની અને તનિષાની જોડી ગ્રુપ સીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની સેટિયાના માપાસા અને એન્જેલા યુ સામે 15-21, 10-21થી હારી ગઈ હતી. તેમની ત્રણેય ગ્રુપ મેચો હાર્યા બાદ તેમનું અભિયાન સમાપ્ત થયું.

By samay mirror | July 31, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1