કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ પીએમ મોદીને ફોન કરીને કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં 15-17 જૂનના રોજ યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે કેનેડા પહોંચ્યા. G7 સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા છે. G-7 સમિટમાં પ્રધાનમંત્રી વિશ્વના નેતાઓ સાથે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા સહિત અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025