|

કરોડોના દેવામાં ડૂબેલા 'તારક મહેતા...'ના આ એક્ટરે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું- હવે હું થાકી ગયો છું

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સ્ટાર્સ દરેક ઘરમાં ફેમસ છે. જેમાં સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહનો સમાવેશ થાય છે. ગુરુચરણ સિંહ લાંબા સમયથી સતત સમાચારોમાં છે.

By samay mirror | August 13, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1