રાજસ્થાનના કોટા જિલ્લામાં સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) ની તૈયારી કરી રહેલા 20 વર્ષીય યુવકે કથિત રીતે પોતાના પીજી રૂમમાં સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
આ વર્ષે પણ રાજસ્થાનના કોચિંગ સિટી તરીકે ઓળખાતા કોટામાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 22 દિવસમાં કોટામાં આત્મહત્યાની આ પાંચમી ઘટના છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025