છત્તીસગઢના બીજાપુરમાં ચાલી રહેલા નક્સલ વિરોધી ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ ઓપરેશન હેઠળ 15 થી વધુ નક્સલીઓ માર્યા ગયા છે.