|

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યા

સુરક્ષા દળોએ ઓપરેશન કેલર હેઠળ જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલરના જંગલ વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂગોળો અને શસ્ત્રો જપ્ત કર્યા છે. સુરક્ષા દળોએ ગઈકાલે ઓપરેશન કેલર હેઠળ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

By samay mirror | May 14, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1