વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા: ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ સાથે નિવૃત્તિ કરી જાહેર

વિરાટ કોહલીએ આખરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાના નિવૃત્તિની માહિતી આપી. તેમની ટેસ્ટ કારકિર્દી ૧૪ વર્ષ ચાલી. વિરાટ કોહલીએ ગયા અઠવાડિયે નિવૃત્તિ લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

By samay mirror | May 12, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1