વિરાટ કોહલીએ આખરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાના નિવૃત્તિની માહિતી આપી. તેમની ટેસ્ટ કારકિર્દી ૧૪ વર્ષ ચાલી. વિરાટ કોહલીએ ગયા અઠવાડિયે નિવૃત્તિ લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.