ઓપરેશન સિંદૂર દરમિયાન બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી ખોલવામાં આવશે. આ માહિતી એરપોર્ટ ઓથોરિટી દ્વારા સોમવારે (૧૨ મે, ૨૦૨૫) એક પ્રેસ રિલીઝ જારી કરીને આપવામાં આવી હતી.