|

રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠું, વલસાડ જીલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો

વલસાડ જીલ્લાના ધરમપુર, આવધા, રાજપુર સહીત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો

By samay mirror | December 05, 2024 | 0 Comments

અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

રાજ્ય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે સવારથી (૪ મે, ૨૦૨૫), ઘણા જિલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારો માં વરસાદ પડ્યો હતો

By samay mirror | May 04, 2025 | 0 Comments

રાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, કચ્છ, બનાસકાંઠા સહીત 10 જીલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જે માં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ વરસાદનો પડ્યો છે

By samay mirror | May 06, 2025 | 0 Comments

હજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. જોકે, વરસાદ હજુ બંધ થવાના મૂડમાં નથી. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માટે નવી આગાહી આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

By samay mirror | May 16, 2025 | 0 Comments

છેલ્લાં  24 કલાકમાં 31 જિલ્લામાં કમોસમી વરસાદ, આજે આ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જીલ્લામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે મેઘરાજા અનેક જીલ્લામાં વરસ્યા હતાં. છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે

By samay mirror | May 21, 2025 | 0 Comments

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ, સૌથી આ જિલ્લામાં નોંધાયો વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના 51 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે

By samay mirror | May 23, 2025 | 0 Comments

રાજ્યમાં છેલ્લા  24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો: સૌથી વધુ અમરેલીમાં 3.39 ઇંચ વરસાદ પડયો

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે

By samay mirror | May 24, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1