|

વલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોત

વલસાડ જિલ્લામાં  મોટી કરુણાંતિકા સર્જાય છે. વલસાડના  કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા હતાં. આ દરમિયાન તેઓ બાદ ડુબવા લાગતા રીક્ષા ચાલક સહિત ત્રણ તેમને બચાવવા નદી પડતા જોત જોતામાં પાંચેય નદીમાં ગરક થઇ ગયા હતા.

By samay mirror | February 19, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1