|

પ.બંગાળમા ત્રાટક્યુ 'રેમલ' વાવાઝોડુ: 120 કિમીની ઝડપે બંગાળના દરિયાકાંઠે ટકરાયું

વાવાઝોડાને લઈ એક લાખથી વધુ લોકોને વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેમલની અસર ચાર કલાક સુધી ચાલુ રહેશે અને તેનું કેન્દ્ર રાત્રે 8.30 વાગ્યે દરિયાકિનારાથી લગભગ 30 કિમી દૂર હતું. જે બાદમાં રાત્રે 12 વાગ્યા બાદ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતું.

By Samay Mirror Admin | May 27, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1