સુરતના ડીંડોલીમાં પ્રમુખ સર્કલ પાસે આવેલી સાઈશકિત સોશયટીમાં ગત રાત્રે લગ્નમાં એક કેક શોપના માલિકે પોતાની લાઇસન્સ વળી રિવોલ્વરથી હવામાં ૩ રાઉન્ડ ફાયરીંગ ત્યાં હાજર ૨ યુવકો ઈજાગ્રસ્ત થયા તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા