કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે થી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટના આવી રહી હતી ત્યારે હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે
સુરતમાંથી વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લીક્વીડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજ વસ્તુઓ નકલી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો.
ગુજરાતમાં મેઘરજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે સુરતના ઉમરપાડામાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી
કાનપુર, ગાઝીયાબાદ બાદ હવે ગુજરાતના સુરતમાં પણ ટ્રેન ઉઠાલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે રેલ્વે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ધટના સર્જાતા અટકી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. ફલેશ ફાયરના કારણે કામ કરી રહેલા ૧૪ જેટલા લોકો દાઝી ગયા હતા જેમાંથી બેની હાલત ગંભીર હોવાની વિગતો મળી રહી છે.
સુરતના થોડા સમય પહેલા જ એક ડાયમંડ ફેકટરીમાં આગ લાગવાને કારણે ૧૪ જેટલા લોકો દાઝ્યા હતા. ત્યારે હાલ ફરી એક વાર આગનો બનાવ બન્યો છે. સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી.
સેન્ટ્રલ ઝોનના URC-01 કક્ષાના વિજ્ઞાન મેળા-બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન મુખ્ય કન્વીનર રમેશ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા નં- ૧૭૦, રામમઢી, જહાંગીરપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં હાલ નવરાત્રીનું પર્વની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. થોડા સમય પહેલા જ વડોદારમાં એક સગીરા પર સામુહિક દુષ્કર્મ થયાની ઘટના સામે આવી હતી.હાલ આ ઘટનાનો રોષ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવીછે.
રાજ્યમાં દિવસે ન દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલ વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના સરથાણામાં પણ ગંભીર અકસ્માતની ઘટનામાં બે યુવકોના મોત નીપજ્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025