બજેટ બાદ સોમવારે શેરબજારો લાલ નિશાનમાં ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી છે