કેનેડાના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે