આણંદ જિલ્લામાં એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો.