કેન્દ્ર સરકારે મંગળવારે વિકિપીડિયાને નોટિસ જારી કરી છે. પ્લેટફોર્મ પર પક્ષપાત અને ખોટી માહિતીને લઈને મળેલી અનેક ફરિયાદો પર આ નોટિસ જારી કરવામાં આવી છે.