|

આણંદમાં બુલેટ ટ્રેનનો નિર્માણાધીન પુલ થયો ધરાશાયી, 3 મજૂરોના મોત, 1 ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

આણંદ જિલ્લામાં એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો.

By samay mirror | November 06, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1