આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. હવેથી થોડા સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનું નેતૃત્વ કરશે. આજે PM મોદી સાથે 7 હજાર લોકો યોગ કરશે.
આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. હવેથી થોડા સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનું નેતૃત્વ કરશે. આજે PM મોદી સાથે 7 હજાર લોકો યોગ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લે છે. આ વર્ષે તેઓ શ્રીનગરના દાલ લેકના કિનારે લગભગ 7 હજાર લોકો સાથે યોગ કરશે. આ વર્ષે યોગ દિવસની થીમ છે- 'સ્વ અને સમાજ માટે યોગ'. ગુજરાતમાં નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. હવેથી થોડા સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનું નેતૃત્વ કરશે. આજે PM મોદી સાથે 7 હજાર લોકો યોગ કરશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે અને તેમણે આ ખાસ દિવસ પસંદ કર્યો છે. ગયા વર્ષે મે મહિનામાં આ જગ્યાએ G-20 કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે અહીં યોગાનો ધ્વજ ફરકાવવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે યોગ દિવસે સવારે 6.30 વાગ્યાથી સામાન્ય યોગ પ્રોટોકોલ હેઠળ SKICCના પાછળના ભાગમાં દાલ તળાવના કિનારે યોગના આસનો કરશે. આ દરમિયાન તેમની સાથે લગભગ 7 હજાર લોકો યોગ કરશે.
દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી બીએલ વર્મા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો.આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર, યોગ ગુરુ રામદેવ આચાર્ય બાલકૃષ્ણ સાથે હરિદ્વાર, ઉત્તરાખંડમાં યોગ કરી રહ્યા છે,
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેન પટેલે લખનૌમાં આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે અમેરિકામાં ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ યોગાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા લોકોએ ભાગ લીધો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0