ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા ઈરાનના તેહરાનમાં માર્યા ગયા. હમાસે ઈઝરાયેલને ધમકી આપી હતી કે જો ઈસ્માઈલ હાનિયાને મારવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે.