ગોંડલના ગરબી ચોક પાસે એક ઘરમાં સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ કારણોસર ઘર તૂટી પડ્યું, જેમાં ત્રણ લોકો ફસાઈ ગયા. દટાઈ ગયેલા લોકોમાં આવેલા લોકોમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
ગોંડલના ગરબી ચોક પાસે એક ઘરમાં સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ કારણોસર ઘર તૂટી પડ્યું, જેમાં ત્રણ લોકો ફસાઈ ગયા. દટાઈ ગયેલા લોકોમાં આવેલા લોકોમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
ગોંડલના ગરબી ચોક પાસે એક ઘરમાં સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ કારણોસર ઘર તૂટી પડ્યું, જેમાં ત્રણ લોકો ફસાઈ ગયા. દટાઈ ગયેલા લોકોમાં આવેલા લોકોમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું.
મળતી માહિતી અનુસાર ગોંડલમાં ગરબી ચોક પાસે એક ઇમારતમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન, એક બે માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, જેના કારણે કાટમાળ નીચે ત્રણ લોકો ફસાઈ ગયા. જેમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
હાલમાં, ફાયર વિભાગની ટીમ JCBનો ઉપયોગ કરી રહી છે. તેઓ મશીનોની મદદથી કાટમાળ દૂર કરવા અને દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. આ અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલા હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. જ્યારે એક વૃદ્ધ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0