|

દિલ્હીની હાર બાદ BCCIએ અક્ષર પટેલ પર ફટકાર્યો લાખોનો દંડ, પાટીદાર-સંજુ સેમસને કરેલી ભૂલનું કર્યું પુનરાવર્તન

રવિવારે, દિલ્હી કેપિટલ્સે IPL સીઝન 18માં પોતાની પહેલી મેચ હારી ગઈ. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, દિલ્હી 193 રનમાં જ સમેટાઈ ગયું.

By samay mirror | April 14, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1