|

મોંઘવારીનો વધુ એક માર, આજથી અમુલ દુધમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો કરાયો

જથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે.

By samay mirror | June 03, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1