પહેલગામ હુમલા પછી, ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ હવાઈ હુમલા કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો હતો. જોકે, ત્યારથી પાકિસ્તાન વિવિધ સરહદો પર ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025