હાલ ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાઇરસે પગપેસારો કર્યો છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી જતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે . કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની આશંકાના આધારે રાજકોટની જનના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સ્થિતિ નિયંત્રણમાં આવી રહ્યું હોવાનું ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ ચિંતાજનક છે. કારણ કે સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025