ભારતને ભિડાવવા માટે ચીન જાત જાતના પેંતરા કર્યા કરે છે. ચીનનો આવો જ નવો પેંતરો બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધીને વિશાળ હાયડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરવાનો છે