ચીનમાં સોશિયલ મીડિયા પર એક નવા વાયરસનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ઈન્ફલ્યુએન્ઝા A, HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને COVID-19 ના ચેપના ઝડપથી ફેલાવાની વાત કરવામાં આવી રહી છે.