વિદ્યાર્થીઓ માટે ચિત્ર, રંગોળી સ્પર્ધા, વેશભૂષા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે મોટો વિસ્ફોટ થયો છે. આમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા
ઈરાને ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયલી દળોએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી 200 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. નાગરિકોને આશ્રયસ્થાનોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ઈરાને ઈઝરાયલ પર અંધાધૂંધ મિસાઈલો છોડી હતી. ઈરાનના આ હુમલા બાદ વડાપ્રધાન નેતન્યાહુ એક્શન મોડમાં આવ્યા છે. નેતન્યાહુએ કહ્યું, ઈરાને મોટી ભૂલ કરી છે.
એક્ટ્રેસમાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાનીએ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થીના શોથી નામ-પ્રસિદ્ધિ મેળવી હતી. ત્યારે હવે સ્મૃતિ ઈરાની 15 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ફિલ્મ અનુપમા ચર્ચામાં છે. આ શો શરૂઆતથી જ બધાને પસંદ આવ્યો છે અને તે TRP ચાર્ટમાં ટોચ પર છે. હાલમાં જ શોમાં 15 વર્ષનો લીપ આવ્યો છે.
ઈઝરાયેલે 1 ઓક્ટોબરના રોજ બેલેસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં ઈરાનમાં 10 સૈન્ય લક્ષ્યો પર શનિવારે વહેલી સવારે હવાઈ હુમલો કર્યો. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન સેવેટે જણાવ્યું હતું કે સૈન્ય લક્ષ્યો પરના હુમલા ઇઝરાયેલ સામે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. 1 ઓક્ટોબરે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ હુમલાનો ઈરાને જવાબ આપ્યો છે. ઈઝરાયેલના આ હુમલાઓથી ઈરાન ગુસ્સે ભરાયું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025