ઈઝરાયેલે 1 ઓક્ટોબરના રોજ બેલેસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં ઈરાનમાં 10 સૈન્ય લક્ષ્યો પર શનિવારે વહેલી સવારે હવાઈ હુમલો કર્યો. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન સેવેટે જણાવ્યું હતું કે સૈન્ય લક્ષ્યો પરના હુમલા ઇઝરાયેલ સામે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ છે.